માનવીનું માન હીરા જેવું છે. જેમ હીરો શોભા વધારે છે એવી જ રીતે માન માનવીની શોભા વધારે છે. પણ જયારે હીરો તૂટી જાય છે ત્યારે તે ઘરેણાંની કિંમત ઓછી થઈ જાય છે અને માનવીનું પણ એવું જ માન તૂટી જાય છે ત્યારે સૂઝબૂઝ ખોઈ બેસે છે. એટલા માટે જ કોઈ ના માનને ઠેસ પહોંચે એવા શબ્દોનાં પ્રયોગ ના કરવા.
#માન
ખૂશી ત્રિવેદી