મારા ભવ્ય ભૂતકાળને આજે હું વાગોળું છું.
જેમાં તારો ભવ્ય પ્રેમ રહેલો હતો.
આજે ભવ્ય ભૂતકાળની સ્મૃતિઓ ને યાદ કરું છું.
જેમાં તારે સાથે વિતાવેલી ભવ્ય સ્મૃતિઓ રહેલી છે.
જીવન નો સારો એવો સમય તારી સાથે વિતાવેલો છે.
જે આજે વર્તમાનમાં ભવ્ય ભૂતકાળ થઇ ગયેલો છે.
મારા દરેક શબ્દો અતિ ભવ્ય છે.
કારણ કે તુ એ શબ્દોમાં છે.
Dhara vyas
બસ હું મારા ભવ્ય ભૂતકાળને યાદ કરું છું.
જેમાં તું અને તારી યાદો છે.
હું ભૂતકાળને ફરી હું વાગોળું છું.
જેમાં તે આપેલી ખુશીઓ છે.
મારા ભૂતકાળને વાગોળુ છું.
જેમાં મારા હાથ પર તારો હાથ છે.
મારા ભવ્ય ભૂતકાળને વાગોળુ છું.
જેમાં અનેક તારી સાથેની મીઠી રોક જોક છે.
અાજે અહી હર કોઈ ભવ્ય શબ્દોની ચમત્કૃતિ દ્વારા કંઈક રચી રહ્યા છે.
મે તો બસ આપણા ભવ્ય ભૂતકાળને યાદ કર્યો અને પંક્તિઓ બની ગઈ.
#ભવ્ય