Gujarati Quote in Poem by Gopi Mistry

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ "મુક્તિ" ની જવાબદારી કરતા, "બંધન" નાં રમકડાં સારા હતા,
ક્યાં મોટા થઈ ગયા? આપણે નાના હતા એ જ સારા હતા!


વૃદ્ધત્વ આવશે ત્યારે પણ એ કેહેશે શું જવાની નાં વારા ન્યારા હતા!
વિતી ગયા પછી જ થાય કિંમત બધે, એવું પણ ઘણા કહેનારા હતા!

Gujarati Poem by Gopi Mistry : 111418646
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now