એ મસીહા હતો દરેક નો,
એની હાજરી માં તો કઈ ન લખી શક્યો , પણ હા એની ગેરહાજરી જરૂર થી વર્તાશે એ વાત તો ફાઇનલ છે કારણકે અમુક લોકો આપણાં દિલ માં એ પ્રકારે જગ્યા બનાવી લેતા હોય છે...હા હું વાત કરી રહ્યો છું બૉલીવુડ ઍક્ટર ઈરફાન ખાન વિશે ,
એ વ્યક્તિ ની મોટાભાગની ફિલ્મ મેં જોયેલી છે પણ હમણાં તાજેતર માં જોયેલી એમની એ ફિલ્મ અંગ્રેજી મીડીયમ દિલને સ્પર્શી ગઈ. એનો જે એક ડાયલોગ કે જેને દિલ જીતી લીધું - " पिता : वो मूर्ख जीव जो बालक प्रेम में सबकुछ न्योच्छावर करने का सामर्थ्य रखता है । "
બહુ બધું તો નહીં લખી શકું એમના વિશે પણ હા આટલું કહીશ કે -
"थम" के..."रह" जाती है..."ज़िंदगी"......
:
जब "जम" के..."बरसती" है...पुरानी "यादें" ❣️❣️
હંમેશા યાદ રહેશો લેજેન્ડ 😔🙏
#RIP
#irfaankhan
#legend