dedicated to my sweeet and cool god...
and બધા માટે લખીએ છીએ પણ આપણને બનાવવા માટે પણ લખવું પડે કા my best friend, guru of my life, my support...god..
દોસ્તી આપણી બહુ પુરાણી છે યાર,
નિભાવતો રહેજે,
મારી કોઈ ભૂલ થાય તો,
પ્રભુ ! માફ કરતો રહેજે...
શ્રદ્ધા ખુબ જ રાખી છે તારા પર જોજે,
ભરોસો તોડીને નિરાશ ના કરતો....
જન્મો જન્મની પ્રીત છે,
છોડી દેવા મજબૂર ના કરતો,
નાની મોટી વાતમાં સમજણ આપતો રહેજે...
ને કોઈવાર ઉદાસ થઈ જવાય તો,
સધિયારો દેતો રહેજે,
છે કોઈ તારા સિવાય મારુ આ દુનિયામાં ?
ભક્તિનો સંબંધ સદાય નિભાવતો રહેજે,
ને વિશ્વાસ મૂકી દિધો છે તારા પર તો
હવે બસ પાર તું ઉતારી દેજે.....😊😊😊
miss u my godd.....
always meet a god....
શું તમે ભગવાન ને મળવા માંગો છો ?
- rutu shiroya " Einstein"