પુસ્તકો બ્રહ્માંડ ને આત્મા આપે છે. મનને પાંખો આપે છે. કલ્પનાશક્તિને નવી ઉંડાન આપે છે અને દરેક વસ્તુને જીવન આપે છે. પુસ્તકોથી જ મનુષ્યો છે. બાકી આ દેહનું કોઈ મહત્વ નથી... જે પુસ્તકોને નથી સમજતો એ દુનિયાને નથી સમજતો.
HAPPY WORLD BOOK DAY
સોહમ બ્રહ્મભટ્ટ