જન્મ અને મૃત્યુ ....
કહે છે જન્મ મરણ ના ફેરા ચાલ્યા જ કરે છે. કર્મ ફળ થી તમારું જીવન લખાય છે.જન્મ એટલે મૃત્યુ નિશ્ચિત છે પરંતુ મૃત્યુ બાદ જીવન એ માટે કોઈ નિયમ નથી અથવા એ વિચારવું એ આપણી ધારણા થી પર છે.
બની શકે એ પૌરાણિક ગ્રંથો અનુસાર કર્મ ને આધિન હોય. લોકો માં હંમેશા મૃત્યુ નો ભય રહેલો હોય છે, પણ મને લાગે છે કે માણસે મૃત્યુ થી નહિ, જન્મ લેવાથી ડરવું જોઈએ...!!!
કેમ કે મનુષ્ય એ જન્મ લીધો તો મૃત્યુ નો ભય આવ્યો.🙏
#જન્મ