🌹 ઘણા વ્યકતિ એવા હોય છે કે એ એના લક્ષ્યને પામવા માટે ગમે તે કરે છે એટલે કે જો રસ્તો ન મળતો હોય છતાં પણ રસ્તો કરી લેય એને જ સફળતા મળે છે એટલે મેં એવું લખ્યું કે .....🌹
🌹" જો મંજિલોકો પાનેકી તમન્ના રખતે હૈ ,
વો સમંદરો પરભી પથ્થરોકે ફૂલ બના દેતે હૈ..."🌹
😎【Mr:N.D.Chavda】😎