પુછવું છે મારે
મળે જો મને કૃષ્ણ
નારી તેં કેમ કીધી???
કીધી તો ભલે કીધી,,,
આટલી બધી લાગણી કેમ દીધી???
લાગણી દીધી તો ભલે દીધી
લાગણી સમજનારા કેમ ન કીધા???
ક્યાંક બનાવ્યા સમજનારા સાચા
તો તે એને હીંમત કેમ ન દીધી???
કોઈકને હીંમત આપી જ દીધી
તો એને સાથ આપનારી
નારી કેમ ન કીધી???
મળે જો મને કૃષ્ણ
પુછવું છે મારે???
તેજલ
#પુછવું