મારે તારી જોડે થી પ્રેમ કરવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી દિલ તોડી ને રહેવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી દુ:ખ માં પણ હસ્તા રહેવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી દુઃખ છુપાવી ને સુખી દેખાવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી અંધકાર મા
તારા ની જેમ ચમકવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી દુર રહી હૃદય માં વસવા ની કલા શીખવી છે,
મારે તારી જોડે થી કોઈ ના ધબકારા બનવા ની કલા શીખવી છે...
#કલા
લી:જય મોદી