#શૂન્ય
" શૂન્ય અસ્તિત્વ પહેલા નો સંગ્રામ છે "
" શૂન્ય એજ અેક સર્જનશક્તિ છે "
" શૂન્ય એજ આવિષ્કાર છે "
" શૂન્ય એજ નિરાકાર છે"
" શૂન્ય એજ સમજણ અને યાદ શક્તિ છે "
" શૂન્ય એજ નિરંતર ચાલતી ગણતરી છે "
" શૂન્ય એજ સંવેદનશીલ છે "
" શૂન્ય એજ શરૂઆત છે "
" શૂન્ય એજ હાર કે જીત એક નો પાયો છે "
" શૂન્ય એજ ધીરજ આત્મવિશ્વાસ છે "
" શૂન્ય એજ પાણીનું એક બિંદુ છે"
" બિંદુમાં જ સૃષ્ટિ છે "
સુનિલ કુમાર નટવરલાલ શાહ