તું નઝ્મ બની મારા દિલ માં વસી જા
બનું હું ગઝલ તારા હોઠો પર વસુ
તું સમણું બની મારી નિંદો માં આવી જા
હું કાજળ બની તારી આંખો માં વસુ
તું ખુશ્બુ શ્વાસ માં વસ જે
હું ઇશ્ક બની તારા રોમ રોમ માં વસુ
તું ધડકન બની મારા હૃદય માં ધડકે
હું રુહ બની તારા દેહ માં વસુ