કોરોનાના મુખ્ય ચાર સ્ટેજ હોયછે...
હાલ આપણે ત્રીજા સ્ટેજની શરુઆતમાં છીએ
પહેલો સ્ટેજ..એટલે કે દેશનો કોઇપણ વ્યકતિ જો કોરોના ફેલાયેલા દેશમાંથી આવે ને તેનાથી ફેલાવો થાય તેને પહેલો સ્ટેજ કહેવાય છે
બીજો સ્ટેજ..એટલેકે દુનીયાના અલગ અલગ દેશમાંથી વિદેશીઓ જો કોરોના દેશમાં લઇને આવે તેને બીજો સ્ટેજ કહેવાય છે
ત્રીજો સ્ટેજ..એટલે કે દેશમાંથી જ કોરોનાનો ફેલાવો એકબીજાને થતો હોય તેને ત્રીજો સ્ટેજ કહેવાય છે
ચોથો સ્ટેજ..એટલે કે છેલ્લો સ્ટેજ આ સ્ટેજમાં કોરોના એટલો જડપી ફેલાયછે કે એને રોકવો અશકય હોયછે
આમાં બસ ભગવાનની દુઆ કામ કરેછે....
અમેરિકા હાલ ત્રીજા સ્ટેજના આખરમાં ચાલી રહ્યોછે..