#World
આ અદભુત દુનીયા , કે છે સુંદર
માનવ જાણે છે એનું રમકડું.
આ દુનીયા ઘડનાર કેવો.
એ અદ્રશ્ય રહી ધારે તે કરે.
આ દુનીયા જાણે છે પોતા ની,
પણ પલ વાર માં લીધો નીર્ણય
ધકેલાયો માનવ ભિંત ની ભીતર.
બેઠો બેઠો નીહાડે છે.કર તું ભલુ કર્મ.
આ આદભુત દુનીયા ધણી છે સુંદર.