જલસો પર આપણો ફોટો ને એ પણ કેટલા બધાં માંધાતાઓની લાઇનમાં..
ખાલી ફોટો જ નહીં હોં.. આખેઆખો વિડીયો પણ ખરો. લેખક શ્રી Kamlesh Joshi ની વાર્તા ને મારું પઠન, એમના શબ્દો ને મારો સ્વર. ખરેખર જલસો પડી ગયો.
આપે હજુ આ વાર્તાનું રસપાન કરવાનું બાકી હોય તો ક્લિક કરો નીચેની લિંક પર..
https://youtu.be/8_nG3YakVSU