અચરજ પમાડે તેવી વાત છે..
એમને કેમ ખબર.??
આંખો રોઈ હશે એક રાત..
હૃદય તડપયુ હશે કરવા માટે વાત..
હર પળ ઝંખયો હશે એમનો સાથ..
એમને કેમ ખબર.?
મનમાં ઘણો હશે અમારાં વિષાદ.
અચરજ થયું જાણી અમને ખબર છે..
બધી તમને પળેપળ ની
ને રજેરજની...
અમારી હાલત ની..
પણ પણ...
અચરજ એ વાત નુય છે
કે આટલી બધી ખબર હોવાં છતાં..
તમને રતિભાર નોય ફેર નથી પડતો તમને.
#અચરજ