#આશ્ચર્ય
વિચારોમાં અટવાયેલું મન હજીય પૂછે છે કે ,,
આશ્ચર્ય કઈ વાત નું........???
દુશ્મન ની નફરતનું કે,,
મિત્રની મિત્રતા નું,,
માનવી ની શ્રધ્ધા નું કે,,
ધર્મની અંધશ્રધ્ધાનું,,
કુદરતની કરામત નું કે,,
વિચિત્ર આ દુનિયા નું,,
વિચારોમાં અટવાયેલું મન હજીય પૂછે છે કે ,,
આશ્ચર્ય કઈ વાત નું........???
FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.........દિલની વાતો.......