એક દંપતીને ભયંકર રોગ ની શંકા જતાં હોમ કોવરન્ટાઈન કરાયું,
ઘરમાં તપાસ કરતાં માલૂમ પડ્યું કે માતા ને તો છેલ્લા એક વર્ષથી એક નાની અંધારી રૂમમાં દયનીય સ્થિતિમાં લોક ડાઉન માં રાખ્યા હતા,
આશ્ચર્ય એ વાતનું છે કે ભયંકર રોગ નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો પણ,,,, સાથોસાથ તે બન્ને નો માનવતા નો રિપોર્ટ નેગેટિવ આવ્યો,,