💃દીકરી v/s પુત્રવધૂ👰
માં દીકરી નો ફોન માં સંવાદ ..
દીકરી : મમ્મી મારી સાસુમા તો 3 દિવસ થી બીમાર છે પણ એમાં મારી હાલત તો સાવ કામવાળી જેવી થયી ગયીછે .
સતત મહેમાન આવતાં એમની આગતા-સ્વાગતા માં અને સાસુ ની સેવામાં જ મારો દિવસ વીતી જાયછે
મમ્મી હું કંટાળી ગયી છું ..
મમ્મી : સાસુ ને નાટક કરવાની ટેવ પડીછે તું એક કામ કર બેટા થોડા દિવસ મારી તબિયત બગડી છે એ બહાનું કરીને અહીં આવતી રે આ કય તારી ઉંમર છે સેવામાં રચ્યાપચ્યા રહેવાની..? ઝટ આવી જા..
અને સ્નેહભરી માતા ફોન મુકેછે
રસોડામાં કામ કરતી એની વહુને ટહુકો કરીને.
વહુ કેટલી વાર તમારા સસરા ને હું ભૂખે મરીયે છીએ જરા ઝડપ કરો રસોઈમાં પછી મારા પગ દુખે છે એ માલિશ કરવાનું છે તમારે...
#ડબલ સ્ટાન્ડર્ડ