જગત મા આમતો ધણા પ્રકારના માણસો હશે, પણ મેળાપી પણાને લઈ આ પ્રકાર પડે છે,એક છે અંતરમુખી અને બીજા બાહ્ય મુખી, અંતરમુખી એટલે સ્વમાંજ રહે કોઈમાં ભળે નહી, કોઈને ધારે નહી ,અને બાહ્યમુખી એટલે ગમેતેમા ભળી જાય હળી મળીને રહે શુખ દુખમાં ભાગીદાર બને, અને ત્રીજા ઉભય મુખી જે સમય આવે ઉભય મુખી બની જાય અને સમય આવે લોકોની મદદ હેલ્પમાં પણ રહે.
આપણે સામા આવીએ તે જોવી લેવું જોઈએ.
Raajhemant