કોણ કોને કેવી દ્રષ્ટિ થી દેખે છે તે તેની સોચ પર ડીપેઈન છે, એટલેકે જેવા કાચ ચસમાના હોય તેવો કલર દેખાય, અને ધણીવાર કોઈ કોઈને નાનું મોટું સીધું ઉંધું દેખતું હોય તો તેનો નજરીયો બદલવા એવું પણ કહેવાય છે કે તેના ચસમા ઠેકાણે લાવવા પડશે, મતલબ તેને સહી નસહી ની પરખ કરાવવી પડશે.કાઈ સમજાય તો.
Raajhemant