Gujarati Quote in Story by ધબકાર...

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આકાશ.....

'આકાશ' મારો એટલે કે રોહિત પ્રજાપતિ અને શેફાલી શાહનો સહિયારો લખવાનો પ્રથમ પ્રયાસ છે જેને માતૃ ભારતી ઉપર પ્રકાશિત થયે આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

'આકાશ' કાશ્મીરમાં થયેલા પુલમાના એટેકને ધ્યાનમાં રાખીને લખવામાં આવેલી એક કાલ્પનિક વાર્તા છે. એમાં પાત્રો, સ્થળ અને મિશન બધું જ કાલ્પનિક છે. આ વાર્તા દ્વારા અમે દેશના વીર જવાનોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એનો થોડો ચિતાર આપીને એક નાનકડી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કર્યો છે.

જિદ્દી બાળક...Rohit... લિખિત વાર્તા "આકાશ ભાગ - ૧" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19866235/akash-1


જય શ્રી કૃષ્ણ...

Gujarati Story by ધબકાર... : 111390708
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now