આ જગતમાં બહું દુખી રહેતા મારા મીત્રો, એક મહત્વની વાત કરવી છે તમને અખતરો મારો છે સલાહ બધા મારા વાચકોને..
જીવ માંગે તેને જીવ ના અપાય, પણ જીવ આપે તેને અપાય.
લૂંટવા માગે તેની પાસે ના લુટાવાય,પણ આપણા માટે ખુદ ની ખુશીયા પણ લુટાવતા વાર ના કરે તેની પાછળ લુટાજો, ચેહરા ઉપર કયારેય ના મરજો અને તમારા ચેહરા પર મરે તેના પર તમે ના મરજો, કારણકે યોવન કાયમ નથી રહેતું,
પણ મનની પવીત્રતા અને શ્રેષઠતા દેખજો, જે છોડી જાય તે પોતાના ના હોય ,અને પોતાના હોય તે કયારેય છોડી ના જાય.
બાકી મજબુરી દરેક ની સમજવી જરુરી છે. સમય કોઈ ખોટી રીતે વેડફસો નહી પણ સહી માણસ સાથે સમયનો સદ ઉપયોગ કરજો, જીવન વારંવાર નથી મળતું. જીવી લેજો હશો ખુશી થી.