શબ્દો મારા નથી..પસંદ મારી છે, તું અમાનત મારી નથી મહોબત મારી છે.
અરજ કરું છું,
લાવ પીવરાવીદે સાખી પ્યાલા પર પ્યાલા, હોશની વાતો કરીશ હોશ ખોવાયા પછી પણ, એક તારા આવ્યા પહેલા અને એક તારા ગયા પછી.
કારણ કે તને જોઈનેજ હું હોશ ખોઉ છું, બાકી સરાબની અસર પણ કયા થાય છે.
Raajhemant