.....પૈસાના વપરાશ પ્રમાણે માણસના ઉપનામ.....
માણસ જરૂરિયાત જેટલું વાપરે એ લોભી.
માણસ જરૂરિયાત કરતા ઓછું વાપરે એ કંજૂસ.
માણસ જરૂરિયાત કરતા વધુ વાપરે એ ઉડાઉ.
માણસ પાસે જરૂરિયાત કરતા ઓછું હોય એ કડકો.
માણસા પાસે જરૂરિયાત કરતા વધુ હોય એ તવંગર.
લી. રુદ્ર રાજ સિંહ