સોસિયલ મિડીયામાં જયારથી કોરોના વાઇરસની ચર્ચાઓ શરુ થઇછે ત્યારથી અસામાજીક તત્વોએ તેને એક નવુ રુપ આપીને ખોટી અફવાઓ ફેલાવામાં લાગી ગયા છે જે એક શરમજનક ઘટનાઓ કહી શકાય!
હમણાં હમણાં શાકભાજીમાં ગણાતી દળા જેવી ખવાતી કોબીજે બહું ચર્ચાનું જોર પકડયુંછે!
મિડીયા કે તેના વિડિયોમાં જણાવેછે કે આજકાલ કોઇએ કોબીજનો ઉપયોગ ખાવામાં કરવો નહીં!
કારણકે કોબીજ ઉપર કોરોના વાઇરસ ના જીવાણુંઓ સતત 30 કલાક જીવીત રહી શકેછે, જયારે આ વાતને WHO એ રદીયો આપ્યોછે ને દાવો કર્યો છે આ વાત બિલકુલ ખોટી ને એક અફવા જ છે.