અમદાવાદ પોલીસ કમિશનર તરફથી ગઇકાલ શનિવારથી એક સખ્ત જાહેરનામું બહાર પાડયું છે કે...
અમદાવાદની હદમાં કોઇપણ વ્યકતિ કે જુથ 14 એપ્રીલ સુધી કારણ વગર વાહન સાથે બહાર અવરજવર કરશે તો કલમ 188 સાથે તેમનું વ્હીકલ જપ્ત કરી લેવામાં આવશે..🤔
"તો અમદાવાદવાસીઓ સાવધાન 👈"
🚓🚙 🚚🚛 🛵🛵 🚲🚲 🚜🚜