મહારાષ્ટ્રના મુંબઇ શહેરમાં એક એવો કિસ્સો હમણાં પ્રકાશમાં આવ્યો છે કે જાણીને આપણું દિલ દ્રવી ઉઠે..!
જીહા ..અહીની એક હોસ્પીટલમાં એક સગર્ભા સ્ત્રી પ્રસુતિ માટે દાખલ થઇ હતી પછી તેની પ્રસુતિ થયા બાદ તેને એક સુંદર ને તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો..
આમ ને આમ થોડાક દિવસ પછી બંન્નેના મેડિકલ રિપોર્ટ લેવાયા તો આવેલ રિપોર્ટમાં જાણવા મળ્યું કે આ જન્મેલ બાળક હાલ કોરોના વાઇરસથી પોઝિટીવ છે...તેમજ સાથે સાથે તેની માતાને પણ તેના બાળકની અસર જોવા મળેછે
"અત્રે આ બાબતે સોએ એક નોંધ લેવાની કે જો કોઇ નાનું બાળક હોય કે સાઇઠ વર્ષ ઉપરની ઉમરની કોઇ વ્યકતિ હોય તેને આ કોરોના વાઇરસની અસર જલ્દી થતી હોયછે."
આ બાજુ હોસ્પીટલનું આખુ તંત્ર દોડતુ થયું ને આ જાણવા માટે વધુ પ્રયત્ન કર્યો કે આમ કેમ થયું!
પણ પછી અંદર ખુણે થયેલી જુના દર્દીઓના નોંધી તપાસ અંતે જાણવા મળ્યું કે આ સ્ત્રીના દાખલ થયેલા પહેલા આજ જ રુમમાં ને આ જ પલંગ ઉપર વાયરસનો એક પોઝીટીવ કેસ હતો જે આ હોસ્પિટલમાં ટ્રિટમેન્ટ લઇને તેને રજા આપવામા આવી હતી...
તેથી જ પેલા દરદીના વાયરસના જીવાણુ આજ સુધી પલંગમાં જીવીત હતા જે આ પલંગનો ઉપયોગ થવાથી આ માતા ને આ નાના બાળકને કોરોનાનો પોઝીટીવ રિપોર્ટ આવ્યોછે.
કેટલી ઘોર આ બેદરકારી!
હજી તો આ નાના બાળકે દુનીયા જોવા માટે તેને પુરેપુરી પોતાની આંખો નથી ખોલી ને ત્યા જ આ વાયરસે તેની ઉપર તેની નાની ઉંમરે જ હુમલો કરી દીધો!!!
આથી આપણે સૈએ એ સાવચેત રહેવાની જરુર છે કે આજે આપણે તંદુરસ્ત છીએ પણ કાલે ભગવાન ના કરે ને આપણને કોઇ પણ જાતની બિમારી થઈ જાય ને તેને લીધે આપણને કદાચ હોસ્પિટલમાં દાખલ થવાની જરુરીયાત ઉભી થાય તો આપણે આપણી સલામતી માટે પહેલા તેમાં રહેલ રુમો ને પલંગો કોરોના મુકત છે તેની જાત તપાસ અગાઉથી કરી લેવી તે જ આપણા હિતમાંછે.