હમણાં એક નવા સમાચાર આવ્યા છે મોબાઇલ વાપરવાથી પણ કોરોના વાયરસ લાગુ પડી શકેછે
આ વાત તમે મજાકમાં ના કાઢી નાખતા, પણ આ વાત સાચીછે. આજકાલ ઘણા કિસ્સા આવા અમેરિકામાં બનવા પામ્યા છે જે તેનું વિજ્ઞાન પણ માનવા સંમત થયુંછે
માટે હવે આજથી તમે પણ તમારો પ્રિય મોબાઇલને વોશ કરતા થઈ જાવ પણ જો જો ડાયરેકટ તેની ઉપર પાણી નથી નાખવાનું પણ ઘરમાં રહેલ એક નાના કોટનના ટુકડાથી તેને ધીરે ધીરે સાફ કરવાનો હોયછે પહેલા બને તો સાબુ પાણીના એક બે ટીપા ટચ સ્ક્રીન નાખીને લુછી કાઢવો ત્યારબાદ પાણીમાં પલારેલ કપડાથી નરમ હાથે લૂછી નાખવો પણ જરાક સાવચેતી પણ જરુર રાખવી કે પાણી કે સાબુ સહેજ પણ અંદર ના જાય, આમ કેમ થઈ શકેછે કારણકે આપણો મોબાઇલ આપણા ઘરમાં ઘણા લોકો વાપરતા હોયછે તેવી જ રીતે આપણે બહાર પણ ફોન લોકોને વાત કરવા કે જોવા આપતા હોઇએ છીએ આથી જો આપણો મોબાઇલ કોઇના ખરાબ હાથે (વાયરસ હોય તો) ટચ થઈ જાય તો તેના વાયરસ આપણને પણ મુશ્કેલીમાં મુકી શકેછે.