વડોદરાના નામે શૈલેન્દ્ર દેસાઇ જે તેઓ ગયા મહિને શ્રીલંકાના પ્રવાસે ગયા હતા ત્યાર બાદ પરત ફર્યા પછી તેમને ઘરે તાવ ને ઉધરસ રહેતા હતા
ફેમીલી ડોક્ટરની સલાહ સુચન મેળવીને તેમને પછી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા જયાં તેમનો રિપોર્ટ પોઝીટીવ હતો ને લાંબો સમય રહ્યા પછી પણ તેમની તબીયત ઠીક ના થતા અંતે તેમનું મોત નીપજ્યું છે સાથે સાથે તેમના ઘરના ચાર સભ્યો પણ આ કોરોનાની ઝપટમાં આવ્યા છે જેમનો રિપોર્ટ પોઝીટીવ છે ને ચારેય હાલ વડોદરા હોસ્પીટલમાં સારવાર હેઠળ છે
આમ વડોદરામાં આ પહેલો કેસ મરણનો છે જયારે પુરા ગુજરાતમાં કુલ સાતના મરણ થયા છે
આખા દેશની વાત કરીએ તો પંદરસો ઉપર લોકો પોઝીટીવ છે ને મરણ આંકડો પચ્ચાસની ઉપર છે..