નિષ્ક્રિય થયો છે માનવી મનાવતાથી..
ભૂલી ગયો છે ભાન માનવતાની..
સ્વાર્થના અંધકારમાં ડુબી ગયો છે..
કુદરત ના દિલ માં ખૂંપી ગયો છે..
પ્રકૃતિ ની સાંભળી છે ચીસ..
હવે તો કુદરત ને પણ ચડી છે રીસ..
કરી પ્રકૃતિ નો નાશ..
કહે છે કુદરત આપે છે ત્રાસ..
કરી પ્રકૃતિ ને દફન ..
તારું બનાવ્યું તે કફન....
K.P