. સહેલું તો નથી આ લોકડાઉન નું જીવન,
ક્યાંક કોઈ પોતાની જાતને જીવાડવા જીવે છે,
તો ક્યાંક કોઈ ભૂખ્યા રહીને ટળવળે છે,
છોકરાઓ ઘરનું ખાવાનું ખાતા થઈ ગયા છે,
તો છોકરીઓ વગર મેકઅપ કરતી ફરે છે ઘરમાં.
નવું પણ સરસ થઈ રહ્યું છે,મને એક વાત નો આનંદ છે કે,
ક્યાંય બળાત્કાર નો કેસ નથી, નાની બાળકી ઓ ઘરે મહેસૂસ છે.
ક્યાંય કોઈ ગુનાહિત કૃત્ય નથી, ઈશ્વરની કૃપા થઈ
કુદરત ના કહેર થી આતંકવાદી પણ સમજ્યો હશે .
રુપ ✍️