"મુજાયેલો માનવ"🙇🏻♂️
મુજાયેલો કેમ છે માનવ તુ;
જરા પ્રયત્ન તો કરી જો મન થી વાલા;
કે બધા સવાલ ના જવાબ છે હાજર તારા;
આ કુદરત પાસે હે માનવ, તુ તારા ખોજનું એક;
ડગલું તો બહાર પાડી જો મન થી વાલા એકવાર;
કે ઉભી છે કુદરત તારા જવાબો નો તાશ ભરીને સામે થી;
ભલા માણસ જરા ઢાંકેલા કપડાંને તાશ પર થી ઉઠાવી તો જો... વાલા....માનવ...
https://www.matrubharti.com