તમારી ખુશી તમારો logo છે.
તમારું વ્યક્તિત્વ એ તમારા માટે Business card છે.
તમારો બીજા સાથે નો વ્યવહાર એ તમારી Good will છે.
તમારી હાથ માં બધા વહીવટ છે તો એ તમારી Liabilities છે.
આ બધા ને નિરીક્ષણ કરી ને લોકો કહે એ તમારા માટે Company છે.
- Honey Lakhlani