બહું દીલદાર શું કાન્હા માનીજ લે તારા જેવોજ, પણ શક્તિ મા તારા થી બહું પાંગળો, મારે પણ દરેકનું મન રાખવું છે, દરેકને ખુશી આપવી છે,અને બધાને મદદ પણ કરવી છે, પણ ઇર્ષાળુ આ જગત, શું કહું કાન્હા બધા હક જમાવે બીજા કોઈ એક જોડે બોલું તો બીજું રીસાઈ જાય, કેમ એ તમને આમ બોલાવે કેમ હસે તમને જોઈ?? કોઈ જવાબ ન હોય મારી પાસે કાન્હા, ખબર નહી તું કેવી રીતે હેન્ડલ કરતો બધું, યાર વીશ્વાસ નામની પણ કોઈ ચીજ હોય કે નહી ,તુજ આવીને કહે કાન્હા આ લોકોને