#ડિયર_જિંદગી ...!!!
#પ્રાર્થના ...!!!
ઉમટતી લાગણી ની ભાષા, મુજ હૈયે એ પ્રાર્થના;
જોયાં નથી ક્યારેય ગગનમાં,કરું કેમ અભ્યર્થનાં.!?
આવશે એ શું કામ વૈકુંઠ વહાલું છોડીને સ્મશાનમાં;
સર્વોપરી છે એ જ, નમું હું વારંવાર એનાં જ માન માં.
જાણતો બધું જ, તોય બનતો અજાણ્યો;
આવે એ માનવ વહારે તો માનું માં જણ્યો...!!!