કવિતા પ્રેમની....
લખુ છુ કવિતા એ "પ્રેમીની"...
માત્ર શબ્દોમાં જ નહિ વ્યવહારમાં પણ વેદના છલકાવી...
માત્ર આંખોમાં નહિ જીવનમાં પણ અશ્રુ વરસાવી...
માત્ર એક-બે પળો નહિ પણ જીવનને ઝેર કરી...
માત્ર ભૂતકાળ નહિ ભવિષ્યને પણ શૂન્યાવકાશ બનાવી...
માત્ર ઈચ્છને નહિ આકાંક્ષાને પણ લાચાર બનાવી...
માત્ર વિશ્વાસને નહિ આત્મવિષ્વાસને પણ તોડી નાંખી...
છે તો આ માત્ર શબ્દો,પણ મારા અશ્રુ રૂપી લોહી વહાવેલા
#ભૂતકાળ