હું રહુ ન રહુ,
પણ દુઆ આ દીલની તારી માટે જ હશે...
આ ધડકનોની હલચલ રહે ન રહે,
પણ અંતીમ ધબકાર તારે માટેજ હશે....
આ સ્વાસ ની આવન જાવન રહે કે ન રહે,
પણ આ સ્વાસ નો છેલ્લો સૂર તારે માટેજ હશે....
આ હોઠ પર શબ્દ રહે ન રહે,
પણ એનો છેલ્લો શબ્દ તારુ નામ જ હશે....
આ આંખોનુ તેજ રહે ન રહે,
પણ છેલ્લે એને જોવાની આશ તારીજ સૂરત હશે....
હુ રહુ ન રહુ,
પણ હું #ભૂતકાળ થી ભવિષ્ય સુધી હોઈશ જ તારામાં...
#ભૂતકાળ