#ચિત્ર
આહ! કેવું સુંદર ચિત્ર આ પ્રકૃતિનું ,
દીસે નયન રમ્ય આકાશ અને સૂરજ ની કિરણો,
ક્યાંક પંખીઓનો કલરવ.
પવનની ધીમી ગતિ ને ભામરાઓનો ગુંજાવર,
ક્યાંક મહેક ફૂલોનો.
આઠેય દિશામાં વાસ તારો પ્રભુ, ક્યાંક શોધ તારી આરતીના ઘંટારવમાં
આહા! કેવું સુંદર ચિત્ર આ પ્રકૃતિનું.