=====================
મુસ્કાન માં રહે અસ્તિત્વ ફૂલો નું,
ભાવ ઊર્મિ માં હ્દય કુંજ ફુલો નું
ભીની શબનમી અનુભૂતિ જરાક,
મૈત્રી પુર્ણ જીવન, હોય છે ફુલો નું;
==================≠==
તમારા સંતાનો ફુલો જેવા છે... માટે
થોડી માવજત કરવાનો સમય મળી ગયો છે
માટે ઘર માં આનંદ સ્વરૂપ બાળકો જવા બની
સ્વાસ્થ્ય ની અનુભૂતિ કરો.... સ્વસ્થ રહો..
==≠=========================