એક વખત પોતાના માટે જીવી તો જો,
એક વખત અરીસા મા ખુદ ને નિહારી તો જો,
એક વખત પોતાની પસંદ થી તૈયાર થઈને તો જો,
એક વખત પોતાની પસંદ ની રસોઇ બનાવી તો જો,
પોતાની પસંદ ની જગ્યા એ ફરી તો જો,
શુ કહેશે આ દુનિયા ?એ વિચાર ને બાજુએ મૂકી તો જો,
રંગ બદલતી આ દુનિયા મા પોતાના રંગ ને ખિલવી તો જો,
એક વખત પોતાની માટે જીવી તો જો.
-pandya Rimple