એકલતા શરીરની ભીતરની આફતો સામે લડવાની તાકાત આપે છે,
આધિ, વ્યાધિ ને ઉપાધિ સામે એકલતા મનને મજબુતી આપે છે,
મનની થાય એકાંતમાં માવજત તો સજાગતા સમગ્ર શરીરને આપે છે,
શિવ હો, બુધ્ધ હો, કે હો મહાવીર એકલતા સાથે કરેલ તપે તનને ઉર્જા અર્પી છે.
આજનો દિવસ એકાંત માં પોતાના પરિવાર સાથે ગાળો અડધી ઉર્જા કોરાના વાયરસ સામે લડવાની પોતાના પરિવાર પાસેથી જ મળશે.
🇮🇳 જયહિન્દ 🇮🇳