Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આપજો એને પ્રેમ ને "આદર"
જે છે આપણા ઘર નો આધાર
નથી કરી માગણી એણે કોઇ
કરતી કામ દિવસ કે રાત હોય
માંગે બસ થોડોક "આદર"
"વિનોદ" કરે એ ગૃહિણી ને નમસ્કાર 🙏
#આદર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111368394
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now