રેશનકાર્ડથી અનાજ લેતા મધ્યમ વર્ગના ગરીબ માણસો માટે હવે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે...
કોરોના વાઇરસ હાલ દુનિયાના દરેક છેડે ઝપાટાભેર પ્રસરી રહ્યો છે તેથી હવે લોકો પણ આથી ઘરની બહાર નીકળતા ડરે છે તેથી આ વાતને ધ્યાનમાં લઈને હવે ભારત સરકાર પણ વિચારે છે કે જો આ કોરોના વાયરસ ભારતમાં અમુક સમય પછી હરણફાળ ઝડપ ભરશે તો લોકો અનાજ માટે ઘરમાં રહીને ભુખ્યા મરી જશે માટે હવે દરેક રેશનકાર્ડ ધારક બે મહિનાને બદલે પુરા છ મહિનાનું રાશન ભરી શકશે. જેથી ઘરમાં બેસીને પણ તેઓ ભરપેટ જમણ જમી શકે...
તેથી આ આવતા રવિવારે "મન કી બાત"ના એપિસોડમાં ખુદ નરેન્દ્ર મોદી ખાસ આ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પોતાનું પ્રવચન આ અંગે કરવાના છે.
જે લોકો આ એપીસોડ સાંભળે છે તેઓ પણ આ રવિવારનો એપીસોડ પણ જરુર સાંભળે...જેથી આ કોરોના વાયરસ વિષેની ઘણી માહિતી આપ સૈને મળી રહેશે.