#પાસું
પલટતા પાસા નું બીજું શું ઉદાહરણ આપું હું...
જેનું આજદિન સુધી માનવજાત ભક્ષણ કરતું આવ્યું છે..
આજ એનું જ ભક્ષણ એ પ્રાણીજગત કરી રહ્યું છે..
કહેર કોરોના નો ક્યાં બક્ષે છે કોઈને..
ગરીબ કે તવંગર નો ભેદ પણ એ જાણેના..
દરેક ને સમાન ગણે છે એવો મોર્ડનવાદી વાયરસ જોને
એનક પાસા એના છે તું મનુષ્ય એના પર વિચાર કરને
રાંડ્યા પછી પણ ડહાપણ નથી હજુ જેને..
છોડ માંસાહાર ,હવેતો માણસ થાને..
બહાર નું જોઈને ભરમાય જનારા વિનવું ભારતીયો ને.
સર્વ ગુણ સંપ્પન છે જે સંસ્કૃતિ નું જતન કરોને..
ના હાથ મિલા, કર નમસ્તે , ના જા ભીડ માં..
બસ એટલું જ ગૌરવ તું પણ જાળવને...