રોગના જીવાણુને મારવા સેનેટરાઈઝ નો ઉપયોગ થાય છે, જેમાં આલ્કોહોલ હોય છે, જેમકે કોરોના ના વાયરસ થી બચવા, હાથ સાફ કરવા આલ્કોહોલ યુક્ત સેનેટરાઈઝ નો ઉપયોગ કરવાની સલાહ અપાઈ છે, તો શું દારુ પીતા લોકોને કોરોના વાયરસનો ખતરો નહીવત હશે, એ તો આલ્કોહોલ પીએ છે તો એમના શરીરમાં જીવાણુઓ જીવતા રહેશેજ નહી??? શું વાત છે એમના પણ શારા દિવસો આવ્યા..જોજો બધા કોરોનાથી બચવા દારુ ની લતે ના ચડતા, એવું કાઈ ના હોય ભાઈ