કોરોના વાઇરસની થોડીક વાતો...
આખી દુનિયામાં કુલ એક લાખ પંદર હજાર આ કોરોના વાઇરસની બિમારીમાં લોકો સપડાયેલા છે( પોઝીટીવ કેસો)...અત્યાર સુધી આખી દુનિયામાં કુલ પાંચ હજારની ઉપરના લોકોના મોત થઈ ચૂકયા છે
ભારતની વાત કરીએ તો કુલ પચ્ચાસ લોકોને આ વાઇરસ પોઝીટીવ બતાવે છે ને કુલ બે જણના મોત થઈ ચૂકયા છે!!!
તો આવો આના માટેની બે ત્રણ જરુરી સૂચનાઓનો જરુર અમલ કરીએ...
1) કોઇની સાથે હાથ મિલાવવા નહી
2) મોં ઉપર માસ્ક બાંધી રાખવો
3) તમારો કોઇપણ હાથ તમારા મોં
ઉપર લગાવવો નહી
4) વારંવાર હાથ સાબુથી ધોતા રહેવા
5) નોનવેજ ખાવાનું બંધ કરવું
(So please Take Care...
And Good Night)