કોથળો.....
રાબેતા મુજબ મંથન વહેલા સવારે તૈયાર થઇ ખભે ઓફીસ બેગ ટીંગાડી હજીતો ઝાપાં ની બહાર નીકળેજ છે. ત્યાં શેરીમાં સામેથી એક માણસ પોતાના ખભે ભંગારનો કોથળો ટીંગાડી, હાથમા વજન કાંટો લઈને આવતો જોવે છે ! ને મંથન પોતાની બેગ, પેલાનો કોથળો ને વજન કાંટાનાં ચક્રવ્યૂહમાં ઘડીભર તો ચકરાવે ચડી જાય છે !!!
@ મેહૂલ ઓઝા