*"ટોળાની સાયકોલોજી"*
ઘણા લોકો જાય છે, માટે જ એ રસ્તો સાચો હોય એવું નક્કી નથી. ઘણી વાર તો સત્યને સમજનારા લોકો ટોળાબંધ હોતા જ નથી.
કેમકે સત્યના રસ્તે ચાલવા માટે સૌથી પહેલા તો સમજ હોવી જોઈએ અને સમજુ લોકોના ટોળા એટલા સરળ ક્યાં છે? ટોળાબંધ લોકો તેમને નમી રહ્યા હોય એ વ્યક્તિ એ ઝબકીને જાગી જવા જેવું છે કે સાચે જ શુ આ લોકો વ્યક્તિને ઓળખી ને છે કે ટોળાની સાયકોલોજી ને વંશ થઈ કશાક લોભના કારણે નમે છે?