સજાવટ કરી હતી મારા મનમંદિર માં...
એ સજાવટ ને અનુરુપ મળ્યું મને એક
પુષ્પ....
સ્થાપિત કરી દીધું તેને મારી
જીવનસંધ્યા માટે....
#સજાવટ

Gujarati Poem by Shree...Ripal Vyas : 111360464

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now